2500 ની લાંચ લેતા મહિલા પોલીસકર્મીને એ.સી.બી એ ઝડપી પાડ્યા

પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ છોડવા માગી હતી લાંચ એ.સી.બી એ સફળ ટ્રેપ કરીને સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશાબેન કાનજીભાઈ ચૌધરી વુમન પોલીસ કોન્સ્ટેબલ સાંથલ પો.સ્ટે. જિ.મેહસાણા વર્ગ-૩ ને રૂ-૨૫૦૦ ની લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ ફરીયાદીના ભાઈ તથા મિત્રોનાં નામે સાંથલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ નો ગુનો […]

Continue Reading

નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM પદના ઉમેદવાર બનશે ; સુત્ર

રાજસ્થાનમાં પ્રશાંત કિશોર સાથે થઈ મુલાકાત અશોક ગેહલોતે ખેલ પાડ્યો રાજસ્થાનમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય: PKની ફોર્મ્યુલા રાહુલ ગાંધીએ સ્વીકારી ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીના સંકેતો વચ્ચે રાજકીય ઉથલ પાથલનો દોર શરૂ થવા લાગ્યો છે. ખાસ કરીને હાલ નિષ્ક્રીય રહેલી કોંગ્રેસ આગામી દિવસમાં મોટા […]

Continue Reading

માંડલના પૂર્વ MLAની ભાજપમાં ઘર વાપસી

માંડલના પૂર્વ MLAની ભાજપમાં ઘર વાપસી માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે કેસરિયો ધારણ કર્યો પ્રાગજીભાઈ નારણભાઈ પટેલ ગાંધીનગર ખાતેભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હાથે કમલમમાં કેસરીયો ધારણ કરી કાર્યકર્તાઓ સહીત ભાજપમા જોડાયા માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ ૨૦૧૭ માં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરીને […]

Continue Reading
RRR

આરઆરઆર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

ર્નિદશક એસએસ રાજામૌલીની નવી ફિલ્મ ‘આર.આર.આર’એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.બોક્સ ઓફિસ કલેક્શનમાં જુનિયર એન.ટી.આર અને રામ ચરણની જાેડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ અને વિશ્વવ્યાપી કલેક્શનમાં રવિવારે ૫૦૦ કરોડની કમાણી કરી હતી. લગભગ ૫૫૦ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ફિલ્મ ‘આર.આર.આર’ને સુપરહિટનો દરજ્જાે મેળવવા માટે ઓછામાં ઓછા […]

Continue Reading
Oscars - 2022 - Social Media Post - Bollywood Selebs

ઓસ્કરમાં વિલ સ્મિથે એન્કરને થપ્પડનું રિએક્શન બોલિવુડમાં જાેવા મળ્યું

૯૪માં ઓસ્કારમાં અભિનેતા વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચેના વિવાદે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. આ તમાચા કાંડ બાદ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઓસ્કાર એવોર્ડ ૨૦૨૨માં બોલિવૂડ ટાઉનના તમામ સેલેબ્સે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. નીતુ કપૂરથી લઈને વરુણ ધવન, ગૌહર ખાને આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા […]

Continue Reading
abhishek bachchan will do a special screening of his film dasvi in agra jail

અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ દસવીનું કેદીઓ માટે સ્પેશ્યિલ સ્ક્રીનિંગ કરશે

અભિષેક બચ્ચન ફરી એકવાર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દસવી’થી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યુ હતુ અને લોકો આ ફિલ્મ અંગે હકારાત્મક પ્રતિક્રિયાઓ આપતા જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ રાજકારણી ગંગા રામ ચૌધરીની ભૂમિકા ભજવતો […]

Continue Reading
પાટણમાં ખાદ્ય સુરક્ષા અને સલામતી સમિતિની રચના કરાઈ

પાટણમાં ખાદ્ય સુરક્ષા અને સલામતી સમિતિની રચના કરાઈ

પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી આ મહત્વની બેઠકમાં ખાદ્ય સુરક્ષા સલામતી સમિતિની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી સહિત અન્ય ૧૪ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા શિક્ષણ અધિકારી, મહિલા […]

Continue Reading
A total of Rs. 8.15 lakh stolen and absconded

ભરૂચમાં વિડીયોકોન કંપનીના સ્ટોરમાં 8.15 લાખથી વધુની ચોરી

ભરૂચ તાલુકાના ચાવજ ગામ નજીક વીડિયોકોન કંપની આવેલી છે, હાલ કંપની બંધ હાલતમાં છે. ગત તારીખ ૨૧મી માર્ચના રોજ તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો મેઈન સ્ટોરને નિશાન બનાવી તેમાં રહેલા કોપર બસબારમાંથી બે ફૂટ લાંબા જંક્શન બોક્સ, કોપર મટિરિયલ્સ ભરેલી ૨૮ બેગ, લોટ અને ૭ કટર મળી કુલ રૂ. ૮.૧૫ લાખના મુદ્દામાલની ચોરી […]

Continue Reading
પ્રાણીસંગ્રહાલયમાં રિનોવેશન

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રિનોવેશનની કામગીરી કરવામાં આવશે

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય વર્ષ ૧૯૫૧માં બનાવવામાં આવ્યું હતું. પ્રાણીસંગ્રહાલયનાં પાંજરાં ખૂબ જ જૂનાં થઈ ગયાં હોવાથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરમિશન લઈને અમદાવાદ એનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. માસ્ટર પ્લાન મુજબ પાંજરાંના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાની મંજૂરી આપવામાં આવી હતી. એને પગલે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં પ્રાણીસંગ્રહાલયના પાંજરાનું રિનોવેશન અને મેઈન્ટેનન્સની જાેગવાઈ કરવામાં આવી […]

Continue Reading
naresh-patel

નરેશ પટેલ કોઇ પક્ષમાં જાેડાય તો તેમણે ચેરમેન પદેથી રાજીનામૂં આપવું પડે

ખોડલધામ ટ્રસ્ટ એ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ટ્રસ્ટનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટમાં સામેલ વ્યક્તિ જાે કોઇ ચૂંટણી લડે અથવા તો રાજકીય પક્ષ સાથે જાેડાય તો તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામુ આપવું પડે એટલે કે જાે નરેશ પટેલ કોઇ પક્ષમાં જાેડાય તો તેમણે ચેરમેન પદેથી રાજીનામૂં આપવું […]

Continue Reading