વડનગરમાં ખોદકામ દરમ્યાન 1000 વર્ષ પહેલાં આવેલા ભયાનક ભૂકંપના પુરાવા મળ્યા
પુરાતત્ત્વ વિભાગને અમરથોળ નજીક ૧૪ મીટર ઊંડે ભૂકંપના અવશેષો મળ્યા છે જેમાં ૧૦૦૦ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ બાદ વડનગરના લોકોએ ઘર બનાવવાની પદ્ધતિ બદલી હતી સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખનાર ૨૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપે જે તબાહી મચાવી હતી, તેવો જ આજથી ૧૦૦૦ વર્ષ પહેલાં ૬ થી ૬.૫ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ વડનગરમાં પણ આવ્યો હોવાના ખોદકામ દરમ્યાન […]
Continue Reading