8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં

  દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો :   દારૂબંધીવાળા બિહારમાં રવિવારે નશામાં એક ડ્રાઈવરે 30 લોકોને કચડી નાખ્યા હતા. એમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં 6 બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો પીપળાના ઝાડ નીચે ઊભા રહીને પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન 120ની પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે તમામને કચડી […]

Continue Reading

મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હિમાચલ અને બિહારમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ

દેશના મોટા 5 રાજ્યોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ થતાં ભયજનક પરિસ્થિતી સર્જાઈ. રાજસ્થાનમાં 200થી વધુ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો અને યુપી-હિમાચલમાં રેડ એલર્ટ અચાનક પૂર અને લેન્ડ સ્લાઇડની 36 ઘટનાઓમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે ♦ ચાલો જાણીએ 5 રાજયોની શું પરિસ્થિતી છે. મધ્યપ્રદેશ : 60 ઈંચ વરસાદ છેલ્લા 48 કલાકથી વધુ સમયથી […]

Continue Reading

બિહારના નાલંદામાં માલગાડી પર ચડીને સેલ્ફી લેતા યુવકનું મોત:

બિહારમાં માલગાડીના કોચ પર ચઢીને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો, હાઈટેન્શન તારની ઝપેટમાં આવી જતા મૃત્યુ પામ્યો. બિહારના નાલંદામાં  માલગાડીના અકસ્માત બાદ બે યુવકો ટ્રેનના કોચ ઉપર ચઢીને સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક બંને હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો […]

Continue Reading