“બ્રહ્માસ્ત્ર” છે રશિયાની નવી મિસાઇલ RS-28 સરમટ: લંડન તબાહ કરવામાં લાગશે માત્ર 6 મિનિટ

ગયા અઠવાડિયે રશિયાએ એના ‘બ્રહ્માસ્ત્ર’નું સફળ પરીક્ષણ કર્યું હતું. એનું નામ RS-28 સરમટ મિસાઈલ છે. એ અત્યારસુધીની સૌથી ઘાતક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. એની બે વિશેષતાઓને કારણે અમેરિકાથી લઈને યુરોપ સુધીના લોકો ગભરાયા છે. પ્રથમ, આ મિસાઇલ 25,000 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે હુમલો કરી શકે છે, એટલે કે રશિયાથી લંડન પહોંચવામાં માત્ર 6 મિનિટ […]

Continue Reading

એલન મસ્કનો નિર્ણય : Twiter દ્વારા 50% કર્મચારીઓની છટણી કરવામાં આવી

ટ્વિટર ના માલિક એલન મસ્કે  કરી કંપની માં થી 50% કર્મચારીઓની છટણી ટ્વિટરના 7,500 કર્મચારીઓમાંથી લગભગ અડધાને બરતરફ કરવામાં આવ્યા કંપનીને રોજનું 33 કરોડનું નુકસાન ટ્વિટરના ભારતમાં 200થી વધુ કર્મચારીઓએ રોજગાર ગુમાવ્યો ભારતના કર્મચારી જેમાં  એન્જિનિયરિંગ, સેલ્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમને છૂટા કરી દેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતમાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશનની સમગ્ર ટીમને […]

Continue Reading

પાકિસ્તાન: ઇસ્લામાબાદમાં લોકડાઉન ,ઈમરાન ખાન પર થયેલા હુમલાની અસર

પાકિસ્તાન માં ઈમરાન ખાન પર થયેલા હુમલા ને પગલે દરેક શહેરમાં વિરોધ  પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર હુમલા બાદ ઇસ્લામાબાદ શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. શહેરોની શાળાઓ અને મદરેસા બંધ કરાયા છે. તેમજ, ગુરુવારે શરૂ થયેલ દેખાવો બીજે દિવસે ઉગ્ર બન્યા હતા. પીટીઆઇ સમર્થકોએ અનેક શહેરોમાં આગ લગાડી હતી. જ્યારે સામાન્ય જનતાએ સૈન્યના […]

Continue Reading

IS નો આતંકવાદી રશિયામાંથી પકડાયો, ભારત પર હુમલાનો ઘડાઈ રહ્યો હતો પ્લાન

સોમવારે રશિયામાં ઈસ્લામિક સ્ટેટ (IS) આતંકી સંગઠનના એક આતંકવાદીને પકડવામાં આવ્યો છે.રશિયન સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીઓએ દાવો કર્યો છે કે આ  આત્મઘાતી હુમલાખોર ભારતમાં બ્લાસ્ટ કરવાની યોજના ઘડી  રહ્યો હતો. તેના નિશાના પર ભાજપના મોટા નેતાઓ તેના નિશાના પર હતા. ભારતમાં સત્તાધારી પક્ષ એટલે કે ભાજપના કોઈ મોટા નેતાને […]

Continue Reading

 આઝાદીનો રંગ :યુરોપ અને અમેરિકા માં પણ જોવા મળ્યો

 યુરોપ અને અમેરીકામાં પણ ભારતનો તિરંગો લહેરાયો INS તરંગિણી પર સવાર ભારતીય નૌસેનાના જવાનોએ યૂરોપીય ક્ષેત્રના સમુદ્રમાં તિરંગો ફરકાવ્યો હતો. INS તરંગિણી ભારતીય નૌ સેનાની પહેલી સેલ ટ્રેનિંગ શિપ છે. તેને 1997માં નેવીમાં સામેલ કરાઈ હતી. બોસ્ટનમાં આકાશમાં અમેરિકાના ઝંડાની સાથે તિરંગો પણ લહેરાવાયો હતો. જમીનથી 200 મીટરની ઊંચાઈએ બંને ઝંડા લહેરાવામાં આવ્યા.

Continue Reading

પાકિસ્તાનમાં હવે શાહબાઝ શરીફ વડાપ્રધાન બનશે

ઈમરાન ખાન અને તેમની પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવને રોકવા માટે એક મોટું નાટક કર્યું હતું. પહેલા તો સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન થવા દીધું હતું, જે બાદ ઈમરાને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. સ્પીકર સતત વોટિંગ સ્થગિત કરી રહ્યા હતા, જેના કારણે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કોર્ટ ખોલવાનો આદેશ આપ્યો […]

Continue Reading

ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી દૂર થયા

દેશ આખો દિવસ રાજકીય તંગદિલી જાેઈ રહ્યો હતો. કારણ કે, ઉચ્ચ ડ્રામા વચ્ચે સ્પીકર અસદ કૈસર અને તેમના ડેપ્યુટી કાસિમ સુરીએ રાજીનામું આપ્યું તે પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ફરજિયાત અવિશ્વાસ મતની દોડમાં નેશનલ એસેમ્બલી ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી. સરકારને હટાવવાના “વિદેશી કાવતરા”ની શંકા સેવવામાં આવી હતી. પીએમએલ એનના અયાઝ સાદિકને મધ્યરાત્રિ બાદના સત્રની […]

Continue Reading

ચીનમાં કોરોનાથી હોસ્પિટલમાં મૃત્યુ નથી અટકી રહ્યાં

શાંઘાઈ ચીનની ઝીરો-કોવિડ નીતિનો માર સહન કરી રહ્યું છે, જ્યાં વૃદ્ધ દર્દીઓની હોસ્પિટલમાં મૃત્યુઆંક અટકી રહ્યો નથી. ૨૫ મિલિયનની વસ્તીવાળા શહેરમાં કોવિડ-૧૯ ના વધતા પ્રકોપ વચ્ચે ચીનની આ નીતિના ખતરનાક પરિણામો સ્પષ્ટપણે જાેઈ શકાય છે. દર્દીઓના સંબંધીઓએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે શાંઘાઈ ડોંગાઈ એલ્ડરલી કેર હોસ્પિટલમાં ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ કહે છે કે […]

Continue Reading

ઈસીટીએ બેઠકમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સાથે સંમતિ થઈ

ટેક્નોલોજી ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે (દ્ગછજીજીર્ઝ્રંસ્) સરકારના સ્ટેન્ડને આવકાર્યું છે જેમાં ડબલ ટેક્સેશનના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. હકીકતમાં તાજેતરમાં યોજાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ઈઝ્ર્‌છ (મ્રટ્ઠટ્ઠિં-છેજંટ્ઠિઙ્મૈટ્ઠ ઈઝ્ર્‌છ) બેઠકમાં, સરકારે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ નો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતની આ ચિંતાને વાજબી ગણીને ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં ઉકેલ શોધવા સંમત થયું. તાજેતરમાં, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વેપાર કરારો પર હસ્તાક્ષર […]

Continue Reading

સર જ્યોર્જ સોલ્ટીએ 31 વખથ ગ્રેમી એવોર્ડ જીતી રેકોર્ડ બનાવ્યો

સંગીતની દુનિયામાં સૌથી વધુ ચર્ચિત એવા ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૨ની શરૂઆત થઈ ગઈ છે. ગ્રેમી એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જાે કે, ગયા વર્ષે લોસ એન્જલસમાં આયોજિત ૬૩મા ગ્રેમી એવોર્ડ્‌સ ૨૦૨૧માં, પોપ સંગીતની રાણી, બેયોન્સે તમારા નામે એક નવો રેકોર્ડ બનાવ્યો. બેયોન્સે ચાર ગ્રેમી એવોર્ડ જીતીને નવો ઈતિહાસ રચ્યો. બેયોન્સ સૌથી વધુ એટલે કે […]

Continue Reading