kerala image nirbhay marg news

ભારતમાં જ્યાં કોરોના પ્રથમ વખત દેખાયો ત્યાં કેસોમાં નોંધપાત્ર વધારો

કેરળમાં અત્યારે કોરોનાની સ્થિતિ ચિંતાજનક, વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી જો કે, ભારતમાં હાલની સ્થિતિ સ્થિર છે. જોકે ભારતે તેના કોરોના ડેટા પર નજર રાખવી જોઈએ અને સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે સાવચેતી રાખવી જોઈએ. 23 ડિસેમ્બર સુધી, કેરળમાં લગભગ 83 ટકા કોરોના મૃત્યુ અને 38 ટકા નવા કેસ હતા. આંકડાઓ અનુસાર, […]

Continue Reading