લોકશાહીનો ‘અવસર’ :- મત માટે લોકો એકમત: મતદાનમાં જોવા મળી વિવિધતામાં એકતા

ગુજરાત રાજ્યની કોમી એકતાના ઉદાહરણ દુનિયાભરમાં આપવામાં આવે છે. ગુજરાતીઓ દરેક તહેવાર સાથે મળીને ઉજવે છે તો પછી લોકશાહીનો આ તહેવાર સાથે ન ઉજવે એવું બને જ નઈ.   લોકશાહીના અવસરમાં આ જ કોમી એકતાનું ઉદાહરણ પૂરુ પાડતી તસવીરો પાટણ જિલ્લામાં જોવા મળી છે. પાટણ જિલ્લાની ચાર વિધાનસભા પર લોકો સવારથી જ મતદાન કરવા માટે […]

Continue Reading

ખેરાલુમાં મતદારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

ખેરાલુમાં મતદારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ શહેરના તમામ બૂથ પર ભીડ જોવા મળી .. . . . મહેસાણાની ખેરાલુ બેઠક પર યોજાય રહ્યું છે મતદાન સવારથી જ જોવા મળી રહી છે લાંબી લાઈનો બપોર બાદ મતદાન વધ્યું , મતદારોનો ભારે ધસારો નગરપાલિકા પ્રમુખે વ્યક્ત કરી ભાજપની જીતની આશા ખેરાલુમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે જંગ […]

Continue Reading

ચુંટણીપંચ પર જગદિશ ઠાકોરનો મોટો આરોપ , કોંગ્રેસના બૂથ છે ત્યાં મશીન ધીમા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચ પર ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નરોડા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે ચૂંટણીપંચ ભાજપના ખોળે બેસી ગયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં કોંગ્રેસની સીટવાળી બેઠકો છે ત્યાં ખૂબ જ ધીમું મતદાન થઈ […]

Continue Reading

BJPના સ્ટીકર મારેલી ઇનોવા ગાડી ઘુસી આવતા હોબાળો મચ્યો

બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.1 વાગ્યા સુધીમાં કુલ 32.41% મતદાન નોંધાયુ છે. ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે આજે બપોરે બુથ મથકની 40 મીટર રેન્જમાં BJPના સ્ટીકર મારેલી ઇનોવા ગાડી ઘુસી આવતા હોબાળો મચ્યો હતો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉર્વીશ પટેલ અને BJPના કોઈ કાર્યકરો વચ્ચે હોબાળો થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. […]

Continue Reading

સિનિયર સિટિઝન પૂર્ણિમાબેન શેઠ ઑક્સિજનના સહારે મતદાન કરવા પહોંચ્યા

આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે સ્વસ્થ લોકોને મતદાન કરવાનો ઉત્સાહ આવે તેવો કિસ્સો શહેરના વેજલપુરમાં નોંધાયો છે. મહિલા ગંભીર બીમારીથી પીડાય છે અને તેમનું નામ પૂર્ણિમા શેઠ છે. સિનિયર સિટિઝન એવા પૂર્ણિમા શેઠ ઑક્સિજનના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ ફાયબ્રોસિસ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે . પૂર્ણિમા બહેન નૂતન કુમાર શેઠે આજે પોતાના […]

Continue Reading

કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલે ભાન્ડુ થી કર્યું મતદાન

22 વિસનગર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવારે ભાન્ડુ ગામે અનુપમ પ્રાથમિક કુમાર શાળામાં મતદાન કર્યું હતું.   કિરીટભાઈ પટેલના માદરે વતન ભાંડુ સહિતના ગામોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો,મતદારો નો એક જ અવાજ પરિવર્તન ભાન્ડુ ગામે 72 વર્ષના વૃધ્ધા એ કહ્યું કે ઘસડીને લાવીશું તો પણ આવીશું. જીવતા હશું ત્યાં સુધી […]

Continue Reading

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે 121 નંબરના મતદાન બુથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ. વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું. પ્રજાને વધુ મતદાન કરવા વિિનંતી કરી છે. […]

Continue Reading

નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પત્ની, પુત્ર જય અને પુત્રવધૂ સાથે નારણપુરાના કામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી સબ ઝોનલ ઓફિસમાં મતદાન કરવા પહોંચ્યા  શંકરસિંહ, આનંદીબેન પટેલ અને એલિસબ્રિજના ભાજપના ઉમેદવાર અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ અમદાવાદમાં મતદાન કર્યું છે. આનંદીબેન પટેલે શીલજ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. એલિસબ્રિજ ના ભાજપના […]

Continue Reading

વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું

ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. તેમજ અનેક વિસ્તારોમાં મતદારોની લાઈનો લાગી છે. એક કલાકમાં 5 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 7 ટકા અને સૌથી ઓછું દાહોદ જિલ્લામાં 3.37 ટકા મતદાન થયું છે. જ્યારે […]

Continue Reading

કોંગ્રેસ નેતા અજય માકન રાજૌરી ગાર્ડનમાં મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના તમામ 250 વોર્ડ માટે મતદાન ચાલી રહ્યું છે. ઠંડી હોવા છતાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. વૃદ્ધ મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર છે. એક તરફ ભાજપ દારૂ અને ભ્રષ્ટાચારના મુદ્દે આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહ્યું છે તો બીજી […]

Continue Reading