ગાંધીનગર ના રાંદેસણ ખાતે આવેલ લેન્ડમાર્ક લિવિંગ માં સુંદર નવરાત્રી નું આયોજન

પાર્ટી પ્લોટ ના ગરબા આવી ગયા પછી જયારે શેરી ગરબા નું મહત્વ ઓછું થતું જાય છે ત્યારે લેન્ડમાર્ક લિવિંગ ખાતે આપડી ભાતીગઢ સંસ્કૃતિ ને જીવંત રાખવાનું ઉમદા ઉદાહરણ પૂરું પડાયુ છે. ફ્લેટ ની સ્કીમ માં પણ આવું આયોજન થઇ શકે, અને પરિવાર એક સાથે માઁ આદ્યશક્તિ અંબામાં ના ગરબા ના તાલે ઝુમી શકે તેવું ઉમદા […]

Continue Reading

વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર

51 વર્ષથી પરંપરાગત ચાલતું આવતું માતાજીનું કરવટુ વિસનગર તાલુકાના કાંસા ગામે વડના વૃક્ષ પર બનાવાયો મહાકાળી માનો ગબ્બર વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા 51 વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રી દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડ ના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે છે. 51 વર્ષથી પરંપરાગત કરવટુ ચાલ્યું […]

Continue Reading

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : આ વર્ષે જન્માષ્ટમી બે દીવસ 18 મી અને 19 મી ઓગસ્ટ રહેશે

આ વર્ષે જન્માષ્ટમી સમયે ધ્રુવ અને વૃદ્ધિયોગ રહેવાને કારણે જન્માષ્ટમી ૨ દિવસ ઍટલે કે પુરીમાં ૧૮ ઓગસ્ટે અને મથુરા, વૃદાવન, દ્વારકામાં ૧૯ મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. ૧૯ ઓગસ્ટે શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે ૧૮ મી ઓગસ્ટે આઠમ તિથિના કારણે જગન્નાથ પુરીનાં મંદિરમાં ગુરુવારના રોજ શ્રી કૃષ્ણની જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમી બે […]

Continue Reading

રાંધણ છઠ્ઠ અને શીતળાં સાતમ ની પૂજાવિધિ અને કથા

 રાંધણ છઠ્ઠ અને ગુરુવારે શીતળા સાતમ; આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્વ, પૂજાવિધિ અને કથા 17 ઓગસ્ટ બુધવાર ના રોજ રાંધણ છઠ્ઠ અને  18 ઓગસ્ટ ગુરુવારના રોજ શીતળા સાતમ ઊજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. […]

Continue Reading

 આઝાદીનો રંગ :યુરોપ અને અમેરિકા માં પણ જોવા મળ્યો

 યુરોપ અને અમેરીકામાં પણ ભારતનો તિરંગો લહેરાયો INS તરંગિણી પર સવાર ભારતીય નૌસેનાના જવાનોએ યૂરોપીય ક્ષેત્રના સમુદ્રમાં તિરંગો ફરકાવ્યો હતો. INS તરંગિણી ભારતીય નૌ સેનાની પહેલી સેલ ટ્રેનિંગ શિપ છે. તેને 1997માં નેવીમાં સામેલ કરાઈ હતી. બોસ્ટનમાં આકાશમાં અમેરિકાના ઝંડાની સાથે તિરંગો પણ લહેરાવાયો હતો. જમીનથી 200 મીટરની ઊંચાઈએ બંને ઝંડા લહેરાવામાં આવ્યા.

Continue Reading

નાગપાંચમ : નાગદેવની આકૃતિ બનાવીને પૂજા કરવાથી સંકટ દૂર થાય છે

પંચાંગ પ્રમાણે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમ તિથિએ નાગપાંચમ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણ રીતે ભગવાન શિવના પ્રિય નાગ દેવતાની પૂજા માટે સમર્પિત હોય છે. પૌરાણિક માન્યતા છે કે નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૌરાણિક કાળથી જ સાપને દેવતાઓની જેમ પૂજવાની પરંપરા છે. નાગદેવની પૂજા […]

Continue Reading

76 માં સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી મોડાસા શહેરમાં કરાઇ

 રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિન ની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી  રાજ્ય ના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો.  આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે  સૌને આઝાદીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.   દેશભરના આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા  સ્વાતંત્ર્ય સેનાનીઓ  એ દેશ ની પ્રગતિ નો પાયો છે.  ભૂપેન્દ્ર પેટેલ આઝાદીના લડવૈયાઓને યાદ કરી કહ્યું-  સરદાર પટેલે […]

Continue Reading

76 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી: 15 ઓગસ્ટ 2022

આપણને આઝાદી મળ્યાને આ વર્ષે 76 વર્ષ પુર્ણ થયા. 15 મી ઓગસ્ટ ના રોજ ભારતદેશને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત 200 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ હતું. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા […]

Continue Reading

રક્ષાબંધન નિમિત્તે ભાઈઓને રાખડી બાંધવાનો સમય રાત્રે 8.25 કલાકે

ગુરુવારે સવારે નહીં, રાતે 8.25 વાગે રાખડી બાંધી શકાશે, ખરીદી માટે આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે આ વખતે રક્ષાબંધનની તિથિ અને નક્ષત્રને આધારે શ્રાવણપૂનમ બે દિવસ, એટલે કે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ અંગે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે, […]

Continue Reading