prakash raj

જયકાંત શિકરે… પ્રકાશ રાજના જન્મદિને ચાહકોએ યાદ કર્યા

પ્રકાશ રાજનો જન્મ ૨૬ માર્ચ ૧૯૬૫ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, જેમને તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જાેડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ ્શો થી કરી હતી. જાેકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી […]

Continue Reading

શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધોમાં બ્રેક વાગી બંને અલગ થયા

બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને ડેટિંગ કરવાને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. આ કપલ લગભગ ૪ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને તેમના ફેન્સ આ કપલના લગ્નની રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ આ દરમિયાન શ્રદ્ધા અને રોહન વિશે જે સમાચાર સામે આવ્યા છે તે ચોક્કસપણે તેમના ચાહકોને નિરાશ કરશે. આ કપલનું હવે […]

Continue Reading

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક નવા રેકોર્ડસ કર્યા

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ ગત તા. ૧૧/૦૩/૨૦૨૨ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસે જ સારી કમાણી કરવામાં સફળ રહી હતી. અત્યારે આ ફિલ્મ રૂ. ૨૦૦ કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. […]

Continue Reading

હ્યુમન્સ ઓફ બોમ્બેને ચલાવનાર કરિશ્મા મહેતાના એક ઈન્ટરવ્યુથી ભાગ્ય બદલી ગયું

મુંબઇના એક સક્સેસફૂલ ઇન્ટરનેટ પ્લેટફોર્મ ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ ને ચલાવનાર કરિશ્મા મહેતાએ ત્રણ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્યારથી આ ઇન્ટરવ્યૂની સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. પીએમ મોદી અને કરિશ્મા બંને જ ગુજરાતી છે. કરિશ્માએ તે અનુભવને પહેલીવાર શેર કરતાં જણાવ્યું કે ઇન્ટરવ્યૂની શરૂઆત કઇ રીતે થઇ. જ્યારે તેમણે ઇન્ટરવ્યૂ […]

Continue Reading

સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનના લગ્નના ફોટા ફરી વાયરલ

સોનાક્ષી સિન્હા એ સલમાન ખાનની ફિલ્મ દબંગથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. પહેલી જ ફિલ્મથી સોનાક્ષીને દબંગ ગર્લ તરીકે ઓળખવામાં આવી હતી. સલમાન અને સોનાક્ષી વચ્ચે સારો બોન્ડ છે. અભિનેત્રી સલમાનનું ઘણું સન્માન કરે છે. બંને ફિલ્મોમાં સારી કેમેસ્ટ્રી જાેવા મળે છે. થોડા દિવસો પહેલા સોનાક્ષી અને સલમાનના ફેક વેડિંગ ફોટો વાયરલ થયા હતા. સોનાક્ષીએ ફેક […]

Continue Reading

ઐશ્વર્યા રાય બચ્ચનની વિક્રમ ત્રિશાનો ફર્સ્‌ટ લુક રિલીઝ

બોલીવૂડની અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય બચ્ચનની છેલ્લે આવેલી ફિલ્મ ફન્ની ખાન માં જાેવા મળી હતી અને તે ફિલ્મનો જાેઈતો રિસ્પોન્સ મળ્યો ન હતો અને હવે ઐશ્વર્યા રાય બચ્ચનની આવનારી ફિલ્મ પોનીયિન સેલ્વન આ વર્ષે ૩૦ સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચન વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને ત્રિશાના ફર્સ્‌ટ […]

Continue Reading

લતા મંગેશકરના દુખદ નિધનથી દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર.

રાષ્ટ્રપતિ,પીએમ,ગૃહમંત્રી સહિત તમામ નેતાઓએ વ્યક્ત કર્યું દુખ. બોલીવુડ સહિત દેશ વિદેશમાં ઘેરા શોકની લાગણી.. 28 સપ્ટેમ્બર 1929 ના રોજ જન્મેલા લતા મંગેશકરે 5 વર્ષની ઉમરથી જ ગાવાનું શિખવા લાગ્યા હતા અને બહુજ ટુંકા સમયમાં ભારે લોકચાહના મેળવી હતી.લતા મંગેશકરે 20 ભાષાઓમાં ગીતો ગાયા હતા અને સુપર ડુપર હીટ ગીતો આપ્યા હતા જેના કારણે ઘણી એવી […]

Continue Reading

એભિનેતા હૃતિક રોશન પોતાનો 48 મો જન્મદિવસ ઉજવ્યો

બહુ ઓછા લોકો જાણતા હશે કે હૃતિક રોશને પહેલીવાર છ વર્ષની ઉંમરે ફિલ્મ ‘આશા’ માં કામ કર્યું હતું અને આ ફિલ્મ ૧૯૮૦માં આવી હતી. આ પછી તે ‘આપ કે દીવાને’, ‘આસ-પાસ’માં જાેવા મળ્યો હતો. વર્ષ ૨૦૦૦માં હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ લીડ રોલમાં હતી. આ […]

Continue Reading

સાઉથના અભિનેતા મહેશ બાબુના મોટા ભાઈનું નિધન

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુ ગુરુનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે. રમેશ બાબુ સુપરસ્ટાર કૃષ્ણના મોટા ભાઈ હતા. એમના નિધન પછી ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. રમેશ બાબુનું મૃત્યુ એવા સમયે થયું છે જ્યારે મહેશ બાબુ કોરોના પોઝિટિવ છે અને આઈસોલેશનમાં છે. રમેશ બાબુના નિધનના સમચાર સામે […]

Continue Reading

અભિનેત્રી અનિતા રાજ બીજી વખત કોરોના પોઝીટીવ થઈ

શો છોટી સરદારનીમાં કુલવંત કૌરનું પાત્ર ભજવનાર અનિતા રાજ વિશે માહિતી આપતા યુનિટના એક વ્યક્તિએ કહ્યું કે અનીતા મેમ ગઈ કાલે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને હાલમાં તેણે પોતાને ક્વોરેન્ટાઇન કરી લીધા છે. શોના સમગ્ર યુનિટે કોવિડ ટેસ્ટ કરાવ્યો છે અને સદનસીબે, અન્ય કોઈને ચેપ લાગ્યો નથી. અમે સેટને ફ્યુમિગેટ અને સેનિટાઇઝ કર્યો […]

Continue Reading