અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર બરેલવી અને ખાદિમો એકબીજા સાથે બાખડ્યા
અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર શનિવારે મોડી રાત્રે ઝપાઝપી અને હંગામો થતાં ભાગદોડ મચી ગઈ હતી. વાર્ષિક ઉર્સની છઠ્ઠી રાત્રિ દરમિયાન આ હંગામો થયો હતો. પોલીસનું કહેવું છે કે સૂત્રોચ્ચારના કારણે બરેલવી અને ખાદિમો એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને તેમાંથી માથાકૂટ વધી. પોલીસે મહામહેનતે મામલો થાળે પાડ્યો હતો. શાંતિ ભંગના આરોપમાં […]
Continue Reading