ભાંડુ ગામે ગોપાલ ઈટાલિયની સભા, ખેડુત મુદ્દે કર્યા આકરા પ્રહાર
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. ગોપાલે જણાવ્યું...