મહેસાણા જિલ્લાનો ફરાર આરોપી સુરતથી ઝડપાયો
પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા પેરોલ ફર્લોની ટીમ સુરત ખાતે તપાસમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરતના શ્યામ વૃંદાવનમાં...