કડીમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાની મેલી મુરાદ પર પોલીસે ફેરવ્યું પાણી
કડી તાલુકાના કલ્યાણપુરા ગામના વતની અને હાલ કરી ભગવતી સોસાયટીમાં રહેતા વિજય પટેલ કે જેઓ સંતરામ શોપિંગ સેન્ટરની અંદર ગિફ્ટ આર્ટીકલનો વ્યવસાય કરતા હતા. જે દરમિયાન તેઓ 24 જાન્યુઆરીના દિવસે રાત્રે દુકાનનું કામ પતાવીને પોતાના ઘર તરફ બુલેટ લઈને જઈ રહ્યા હતા. જે દરમિયાન નાની કડી રોડ ઉપર આવેલા મેઘના છાત્રાલય પાસે પહોંચતા પાછળથી આવી … Read more