આદર્શ વિદ્યાલય વિસનગરમાં “વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સુટેવો- સંસ્કાર” કાર્યક્રમ યોજાયો
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-30/12/2022 ના રોજ “વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સુટેવો-સંસ્કાર” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની શોભા વધારવા શ્રી મનુભાઈ પટેલ(ચોક્સી), (પૂર્વ ચેરમેન, જિલ્લા શિક્ષણ તથા આરોગ્ય સમિતિ, મહેસાણા જિલ્લો અને બ્લીસ વોટર પાર્કના માલિક, મહેસાણા) પધારેલ. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ પુસ્તક અર્પણ કરી કર્યું હતું. શ્રી મનુભાઈ પટેલ … Read more