ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પ્રથમ તબક્કા ના મતદાની તૈયારી ઓનો ધમધમાટ

ભાવનગર જિલ્લા ની સાત વિધાનસભા બેઠક પર કુલ 18 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આજે ભાવનગર શહેર ની બે બેઠક અને ગ્રામ્ય ની એક બેઠક માટે ભાવનગર ની અલગઅલગ જગ્યા એથી ઇવીએમ ફાળવવા માં આવ્યા હતા જ્યારે જિલ્લાની પાંચ બેઠક માથે જે તે તાલુકા મથક અંતે ઇવીએમ સહિત નું સાહિત્ય ચૂંટણી કામગીરી માં રોકાયેલા લોકો … Read more

વિસનગર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલને બદનામ કરવાનો કારસો

ઇન્સ્ટાગ્રામ પર MLA કિરીટ પટેલ નામનું અજાણ્યા શખ્સે બનાવ્યું એકાઉન્ટ મતદાન અને રિઝલ્ટ પહેલાં કિરીટભાઈ પટેલના નામ આગળ Mla લખનાર અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ વિસનગરમાં વધતી જતી લોકપ્રિયતા જોઈને મને બદનામ કરવાનું ષડયંત્ર- કિરીટભાઈ પટેલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શાંત થવાના આરે છે ત્યારે પ્રથમ ચરણ 1 ડિસેમ્બર અને બીજા ચરણમાં 5 ડિસેમ્બરે … Read more

“તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું” – અપક્ષ ઉમેદવાર શ્રીવાસ્તવ

વડોદરા પાસે આવેલા જરોદ ખાતે કાર્યાલયના ઉદઘાટન સમયે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું. હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો… હું આજે પણ એ જ … Read more

નેતાઓએ ઘર ભરી લીધાં, , તાલાલાના લોકો વિકાસથી વંચિત

ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક ભાજપ કોંગ્રેસ સહિત તમામ પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ રહી છે. આ બેઠક પરના મતદારો એટલા સચેત છે કે તેઓ દરેક ચૂંટણીમાં પરિવર્તનનો નિયમ લાગૂ કરી દે છે. અહીંના મતદારો ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષના ઉમેદવારોને જાકારો આપવાથી ચૂકતા નથી. એટલે જ આ બેઠક પરની દરેક નાની મોટી ચૂંટણીઓ … Read more

વાવ બેઠકના અપક્ષ ઉમેદવારની લોકપ્રિયતાએ કરી કોંગ્રેસ -ભાજપની ઊંઘ હરામ.

વાવ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારની ભારે લોકપ્રિયતાથી ભાજપ- કોંગ્રેસને જીતવું લોઢાના ચણા હોવાની લોકમુખે ચર્ચા વાવ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આશલની મજબૂત બની રહી છે લોકચાહના રાજયમાં ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામ્યો હોય ઉમેદવારો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જોકે બનાસકાંઠાની કુલ ૯ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનો રંગ બરાબર જામ્યો હોઈ હવે … Read more

જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા, ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી.

અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનો વિવાદ ઉગ્ર બનતાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવા આદેશ ગોંડલ વિધાનસભાની ચૂંટણી હવે રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ રહી હોય એવું ચિત્ર ઊપસી આવેલું દેખાઈ રહ્યું છે. ગોંડલનાં ભાજપનાં ઉમેદવાર ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહની ખુલ્લી ધમકી બાદ રીબડાના અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને અનિરુદ્ધસિંહ … Read more

હવે લોકોને ચૂંટણીમાં રસ રહ્યો નથી, અંગત હોય તો કામ થાય, બાકી કાંઇ ખાસ પડી નથી.

મહેસાણા શહેરમાં તોરણવાળી ચોકની રાજકીય ચર્ચાના એપી સેન્ટર તરીકેની ઓળખ આજે પણ જળવાઇ તો છે પણ, પહેલાં રાજકીય ચર્ચાના આમને સામને જામતા પડાવો ઓછા થયા છે, બંધ તો નથી જ થયા.  મિત્રવર્તુળનું રાજકારણ તો ખરું. તોરણવાળી બજારના નાના-મોટા વેપારીઓ સોમવારે સવારે રાબેતા મુજબ દુકાને અગરબત્તી કરી ખુરશીએ બેઠક લેતા હતા, ત્યાં એક દુકાને 40 વર્ષથી … Read more

સિદ્ધપુર બેઠકના ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત વાર્ષિક આવકમાં પ્રથમ, વધુ મિલકતમાં બીજા અને દેવામાં 7 મા ક્રમે છે.

 ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત વાર્ષિક આવકમાં પ્રથમ, વધુ મિલકતમાં બીજા અને દેવામાં સાતમા નંબરે ADRએ સોમવારે રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણીના ફેજ-2 માં આવતી 93 બેઠકોનો રિપોર્ટ જાહેર કર્યો હતો. જે અંતર્ગત રાજ્યમાં સૌથી વધુ 10 દેવાદારોમાં ઉત્તર ગુજરાતના 5 કરોડપતિ ઉમેદવારો છે. સૌથી વધુ મિલકત ધરાવતાં 10 પૈકી 4 ઉમેદવાર તેમજ સૌથી ઓછી મિલકત ધરાવતાં … Read more

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ વિસનગરમાં સભા સંબોધશે

22 વિસનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલના સમર્થનમાં વિસનગર આવશે કેન્દ્રીય ગૃહમંત્રી ચૂંટણી પ્રચારના આખરી દિવસે વિસનગર ભાજપ યોજશે જંગી જનસભા,પ્રદેશ ભાજપ ના નેતાઓ હાજર રહે તેવી શકયતા તા.01.12.22 ના રોજ સાંજે 4.00 કલાકે વિસનગર જી.ડી.હાઈસ્કૂલ આગળ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઇ શાહ જાહેર સભા સંબોધશે. વિસનગર ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલના સમર્થનમાં કેન્દ્રીય … Read more

મહેસાણા ખાતે કોંગ્રેસની મહાસભા,ખુરશીઓ ખૂટી પડી

આજે મહેસાણા ખાતે કોંગ્રેસના મહેસાણા વિધાનસભાના ઉમેદવાર પી.કે.પટેલના સમર્થનમાં જનસભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી. મહેસાણા ખાતે કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ રહ્યા હાજર કોંગ્રેસની સભામાં ગઈકાલે કોંગ્રેસમાં જોડાયેલા જયનારાયણ વ્યાસ હાજર જય નારાયણ વ્યાસે શું કહ્યું.. “આ મારી પહેલી … Read more