આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના નડાબેટ ખાતે શૌર્ય સહાય કેમ્પનું આયોજન કરાયું

આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના નડાબેટ ખાતે શૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશના વીર શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા એટલે આઈ સપોર્ટ ફાઉન્ડેશન કે જે છેલ્લા પાંચ વર્ષથી ભારત દેશના વીર શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય પહોંચાડવાનું કાર્ય કરે છે, જોકે સંસ્થા દ્વારા ૨૬મી ઓકટોબરના રોજ બેસતા વર્ષના દિવસે ભારત … Read more

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુરના દ્રારા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ ના સેમીનાર યોજાયો

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુરના દ્રારા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ ના સેમીનાર યોજાયો હતો. આજના આધુનીક યુગ માં નોકરી ની તકો બહુ ઓછી જોવા મળે છે. જેના અનુસંધાન માં આત્મનિર્ભર ભારત બને એવા આપડા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નો ભગીરથ પ્રયાશ છે. જસ્ટાર્ટ-અપ રિસર્ચ એન્ડ ઇનોવેશન દ્રારા જ શક્ય બને આ … Read more

નટરાજ રિસોર્ટ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા દિવાળી સ્નેહમિલન 2022 નું આયોજન.

બીજા ને પોતાના સુંદર પ્રસંગોની તસ્વીર કેન્દ્રિત કરી ને યાદગાર બનાવનાર ફોટોગ્રાફર્સ દ્વારા નટરાજ રિસોર્ટ ખાતે દિવાળી સ્નેહમિલન નું આયોજન કરી ને દરેક મિત્રો ભેગાં થઇ ને આવનાર નવા વર્ષ ની શુભકામના પાઠવી અને સાથે સાથે અવનવી રમત નું આયોજન કરવામાં આવ્યું. દિવાળી સ્નેહમિલન માં ફોટોગ્રાફર્સ દ્વારા ક્રિકેટ મેચ રમાડવામાં આવી ત્યાર બાદ મેગા હાઉસી … Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’ રાષ્ટ્રને સમર્પણ કર્યું

વડાપ્રધાન શ્રીના હસ્તે મહેસાણામા રૂ. ૩૦૯૨ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન સૂર્યની જેમ વિકાસનો પ્રકાશ દેશભરમાં સર્વત્ર ફેલાય તે માટે સરકાર કટીબદ્ધ – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી   -: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી:- પંચામૃત વિકાસ કામોને જનતાનું સમર્થન હંમેશા મળતું રહ્યું છે- પંચામૃત શક્તિના ધ્યેયને ગુજરાતીઓએ આવકાર્યો છે રાજ્યમાં અવિરત વિજળી-પાણીના પગલે … Read more

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા અર્ચના કરી

શારદીય પૂનમે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોઢેશ્વરી માતાના આશીર્વાદ મેળવ્યા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના પ્રથમ દિવસે મોઢેરા પધારેલા વડાપ્રધાનશ્રીએ મોઢેરામાં આવેલા માં મોઢેશ્વરી માતાના દર્શનાર્થે પોહચ્યા હતા. પોતાના કુળદેવી માતાના દર્શને પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું મોઢેશ્વરી માતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કિરીટભાઈ પરીખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. … Read more

ભાપડી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એક દિવસીય ગરબાનું કરાયું આયોજન

થરાદ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભાપડી ખાતે ગત તારીખ ૦૪/૧૦/૨૦૨૨ને મંગળવારના રોજ માતાજીના નવમાં નોરતે એક દિવસીય ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું,. ગરબાની શરૂઆત શાળાના આચાર્ય દશરથભાઈ દરજી તથા શાળા પરિવાર દ્વારા માતાજીની આરતીથી કરવામાં આવ્યું હતું, ત્યારબાદ માતાજીને બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. સૌએે સાથે પ્રસાદ લીધા બાદ પરંપરાગત પોષાકમાં … Read more