થરાદના ભારોલતીર્થ ગામે પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
થરાદના ભોરોલતીર્થ ગામે સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી યોજાયો માર્ગદર્શન કાર્યક્રમ ગતરોજ થરાદના ભોરોલતીર્થ ગામે આવેલ મહેતા નથુબેન હરિલાલ દેવચદ ઝવેરી હાઇસ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારી નોકરી મેળવવા માટે પરિક્ષાઓની તૈયારી કઇ રીતે કરી શકાય તે અંગે ગ્રામ પંચાયત આયોજિત માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો, આ પ્રસંગે વાવ મામલતદાર સાહેબ શ્રી કે.એચ.વાઘેલા, થરાદ … Read more