ઇડર ના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

સાબરકાંઠાના ખેડબ્રહ્મા માં કાપડના વેપારી બે દિવસ પહેલા ગુમ થયેલા હતા. બે દિવસ પછી શનિવારના રોજ બપોરે ઇડર ના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

ઇડર પોલીસે લાશ નો કબજો મેળવી પીએમ વગેરે હાથ ધરી એડી તપાસ હાથ ધરી હતી …

સમગ્ર સર્ચની ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ખેડબ્રહ્મા ની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ સ્ટેશન રોડ પર જગુભાઈ રાવજીભાઈ ની રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે

તેમના પુત્ર દશરથભાઈ જગુભાઈ પ્રજાપતિ 25 1 2023 ના રોજ સવારે તેમના વતન પાલી જિલ્લાના જે તારણ તાલુકાના ઠાકરવાસ ગામે ગયા હતા અને સાંજે આઠેક વાગ્યા તેમના પિતરાઈ ભાઈના માધ્યમથી ખબર પડી હતી કે જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ બપોરે ત્રણેક વાગ્યાના સમારે કોઈને કહ્યા વગર ઘરે ઘરેથી જતા રહ્યા અને ઘરના બધાએ શોધ ખોળ કરતા મળી આવ્યા નથી

જેથી દશરથભાઈ એ ખેડબ્રહ્મા આવ્યા અને આજુબાજુના તપાસ કરી ખેતમાં પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થયેલાની અંગે ફરિયાદ આપી બે દિવસ થી પરિવાર ચિંતામાં હતો અને શનિવારે બપોરે ઇડરના રાણી તળાવમાંથી એક ઉંમર લાયક વ્યક્તિની અજાણી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં મૂથક 25 તારીખથી ખેડબ્રહ્મા માં થી ગુમ થયેલ જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિની લાશ હોવાથી ઓળખ થઈ હતી

પરિવારને જાણ કરીને પીએમ વગેરેની કાર્યવાહી હાથ ધરી એડી જાણવા મળી રહ્યા મુકતકના પુત્ર દશરથભાઈ ને પુત્રીના 21 જાન્યુઆરી લગન લીધેલા હતા અને ઘરના લોભીની અચાનક વિદાયથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું

શ્રી વેપારીની શંકાસ્પદ હાથમાં લાશ મળી આવતા અને પ્રશ્નાર્થ ખડા થઈ ગયા છે 

અહેવાલ ; મોહન જોષી હડાદ 

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED