પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા. શુભમન ગિલે સૌથી વધુ 46 રનની ઇનિંગ્સ રમી. તેણે અભિષેક શર્મા સાથે 56 રનની ઓપનિંગ ભાગીદારી કરી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 10 બોલમાં 20 રન બનાવ્યા હતા. તો છેલ્લે અક્ષર પટેલે 11 બોલમાં 21* રન બનાવ્યા હતા. શિવમ દુબે 22 રન બનાવીને આઉટ થયો.168નો પીછો કરતા સમયે ઔસ્ટેલિયાએ વિના વિકેટે 3 ઓવરમાં 26 રન બનાવી લીધા છે. ઓપનિંગ માટે મિશેલ માર્ચ અને એંડ્રુ શોર્ટ ઓપન કરી રહ્યા છે. ભારત આ સિરિઝમાં 1-1થી બરાબરી પર છે