દિલ્હી પોલીસે 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે; શ્રધ્ધાના માથાની શોધખોળ ચાલુ છે

દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી વિસ્તાર, દેહરાદૂન અને ઋષિકેશમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસે ત્રીજા દિવસે છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી ખોપરી અને કેટલાક હાડકાં કબજે કર્યા. અત્યાર સુધીમાં 17 હાડકાં મળી આવ્યા છે, તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. દિલ્હી પોલીસની ટીમ હજુ સુધી આફતાબના પરિવાર સાથે સંપર્ક કરી શકી નથી. તેની શોધ ચાલુ છે. દિલ્હી પોલીસ હજુ પણ હત્યાના હથિયાર, શ્રદ્ધાનો ફોન અને કપડાં શોધી રહી છે.

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED