સાણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ તરીકે વી.ડી.મંડોરા ની નિમણૂક
અમદાવાદ જિલ્લાના ૧૦ પોલીસ સ્ટેશનના પી.આઈ ની આંતરિક બદલી કરવામાં આવી એવામાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ એ વહીવટી કારણોસર તાત્કાલિક અસર થી બદલીઓ કરાઈ એમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વી.ડી.મંડોરા ની બદલી થતા સાણંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવી નિમણૂક કરવામાં આવી છે ત્યારે સાણંદ શહેરમાં ચોક્કસ કાયદો અને વ્યવસ્થા મજબુત થશે.