અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જ્યંતી ના દિવસે આખા ગુજરાતમાં ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા સ્થાનિક ધારાસભ્યને જૂની પેંશન યોજના ચાલુ કરી પગાર ધોરણ માટે આજ રોજ સાણંદ ખાતે સાણંદ બાવળા ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાણંદ-બાવળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.