સાણંદના સોયલા ગ્રામ પંચાયતના બિલ્ડીંગનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું

0
27

સાણંદ તાલુકાના સોયલા ગ્રામ પંચાયત સ્થળ પર ૧૪.૯૮ લાખ ના ખર્ચ પર નવા બિલ્ડીંગ નું નિર્માણ થઈ રહ્યું છે જેનું ખાત મૂહર્ત ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા તાલુકા પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા સદસ્ય નરેશભાઈ ઠાકોર,બાબુભાઇ જાદવ,ન્યાય સમિતિ ચેરમેન,ઘનશ્યામભાઈ પટેલ,શક્તિ કેન્દ્ર પીંપણ તથા ગ્રામ પંચાયત સરપંચ નીતાબેન વાઘેલા,ઉપ સરપંચ લાભુબેન વાઘેલા, કિરણભાઈ વાઘેલા,રમેશભાઈ વાઘેલા સામાજિક કાર્યકર,પૂર્વ સરપંચ પરસોત્તમભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here