સાણંદ તાલુકા ના વિંછીયા ગામે આમ આદમી પાટી એ જન સંવાદ કાયૅકમ કરવામા આવ્યો હતો
સાણંદ બાવળા વિધાનસભા પ્રભારી કુલદીપસિંહ દ્વારા જન સંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાણંદ ખાતે ડાયરાનુંં પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્ર ગોપાલભાઇ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખભાઇ પટેલ તથા અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા યુથ વિંગ પ્રમુખ જયરાજસિંહ ચાવડા હાજર રહેલ તથા પ્રદેશના શિક્ષણ સમિતિના હોદેદારો અને અમદાવાદ જિલ્લા ટીમ તથા જિલ્લા યુવા ટીમ તથા બાવળા તાલુકા ટીમ, સાણંદ તાલુકા ટીમ અને કાર્યકર્તાઓ હાજરી આપેલ
રીપોટર ચિરાગ પટેલ સાણંદ