આજ રોજ વડનગર તાલુકાના ખતોડા ગામે cyclothon યોજાઈ હતી.જેમાં ખતોડાના સરપંચશ્રી દ્વારા cyclothon નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ગામના યુવાનો દ્વારા અને નાના છોકરાઓ દ્વારા સાઈકલ લઈને ત્રણ કિલોમીટર લાંબી રેલી યોજાઇ હતી ત્યારબાદ ગામમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી રેલી યોજવામાં આવી હતી .
જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના કોમ્યુનિટી ઓફિસર કમ્યુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકોર દ્વારા હાજરી આપી હતી