માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામ ના શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ના વિદ્યાર્થી નું ગૌરવ, ખોખોની અંડર 19 સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદગી કરવામાં આવી.શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ અને મેઘમણી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ટ્રેન્ટનું ગૌરવ ખોખોની અંડર 19 સ્પર્ધામાં લીમડી મુકામે ત્રણ(દર્શના,સંધ્યા, પુનમ) વિદ્યાર્થીનીઓ રમવા પસંદ થઈ હતી તેમાંથી એક વિદ્યાર્થીની રાઠોડ દર્શનાબેન બાબુભાઈ રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા.તેથી કેળવણી મંડળ તથા શાળા પરિવાર તથા ગામના લોકો દ્વારા શુભેચ્છાઓ, અભિનંદન પાઠવ્યા હતા
અહેવાલ..જગદીશ રાવળ.. માંડલ