- બિહારમાં માલગાડીના કોચ પર ચઢીને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો, હાઈટેન્શન તારની ઝપેટમાં આવી જતા મૃત્યુ પામ્યો.
- બિહારના નાલંદામાં માલગાડીના અકસ્માત બાદ બે યુવકો ટ્રેનના કોચ ઉપર ચઢીને સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક બંને હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો.