આજ રોજ તા.૦૬/૦૩/૨૦૨૨ ને રવિવારના રોજ સાણંદ મુકામે “ગુજરાત બૌદ્ધ સંઘ” ની પ્રથમ સંગીતી મળી જેમાં આદરણીય ભીખ્ખુગણ અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ૧૬૦ જેટલાં ઉપાસક ઉપાસિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ.બાબાસાહેબના સંકલ્પ ભારતને બુદ્ધમય બનાવવા પર ભાર મૂકી ગુજરાત રાજ્યમાં બૌદ્ધ સંઘના માધ્યમથી એક થઈ સમાનરૂપે કાર્યોને આગળ ધપાવવા સંકલ્પ કર્યો.
અહેવાલ :- ચિરાગ પટેલ સાણંદ