જિલ્લામાં વધતા કેસો સામે નેતાઓની ભૂલો પડશે ભારે..
ખંભાળિયામાં કૉંગ્રેસ દ્વારા સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો..
ધારાસભ્ય વિક્રમ માડમેં 74 ગામોના સરપંચોને સન્માનિત કર્યા એજ દિવસે વિક્રમ માડમ નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટીવ..
વિક્રમ માડમનો રિપોર્ટ પોઝીટીવ આવેલ હોઈ જિલ્લામાં સંક્રમણ વધારતા નેતાઓના બીનજવાબદાર કાર્યક્રમો..
નેતાઓને છૂટછાટ અને સામાન્ય લોકોને બંધન આપતા નિયમો..
કોંગ્રેસે યોજેલ સરપંચોના સન્માન સમારોહમાં 74 ગામોના સરપંચો સહિતના લોકો માસ્ક વિના નજરે પડ્યા..
કોવિડ નિયમો ભૂલી કાર્યક્રમો યોજતા નેતાઓએ લોકોની ક્યારે કરશે પરવાહ..
વિક્રમ માડમનો રિપોર્ટ પોઝીટીવ આવતા સંપર્કમાં આવેલા તમામ સરપંચો માટે ચિંતા વધારી..
જવાબદાર નેતાઓની બેજવાબદારી મોટી લાપરવાહી સમાન..