ઉકાઇ ડેમમાં હાલ પાણીની આવક 73125 ક્યુસેક….
હાલ ડેમમાંથી 13 દરવાજા 6 ફુટ સુધી ખોલાયા…
ડેમની જળસપાટી 332.84 ફુટ….
1,45,226 જાવક …..
ડેમની જળસપાટી રૂલ લેવલ પર પહોંચતાં ડેમનું રૂલ લેવલ મેઇન્ટેન કરવા તાપી નદીમાં 1,45,226 ક્યુસેક પાણી છોડાયું…
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે પાણી માં ગરક થતાં માર્ગ કરાયો બંધ…..
સામે પાર આવેલ ઉન કોસાડી જેવા ૧૨ જેટલા ગામો બારડોલી નાં મુખ્ય માર્ગ થી સંપર્ક વિહોણા ….
સ્થાનિકો એ તેમજ ઇમરજન્સી ૧૦૮ એ પણ ૨૦ કિલોમીટર નો ફેરાવો ફેરવો પડશે…..
કોઝવે પાણી માં ગરક થતાં સાવચેતી માટે પોલીસ જવાનો મૂકી દેવાયા….