અમદાવાદ જિલ્લાની યુવા મોરચાની ટીમ આવનાર પંજાબમાં ચૂંટણીના પ્રચાર માટે અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી રણધીરસિહ પઢેરિયા ની આગેવાનીમાં પંજાબમાં આવેલ દસુહા વિધાનસભામાં ઘર ઘર સંપર્ક કરી ભાજપ ના ઉમેદવાર રઘુનાથ રાણાજી માટે મત ની અપીલ કરવામાં આવી સાથે વિધાનસભાના ઇન્ચાર્જ તરુણભાઈ પટેલ અને અમદાવાદ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ,મહામંત્રી અને સક્રિય કાર્યકર્તાઓ જોડાયા હતા.